ધૂલો તો હરખપદૂડો (DTH) - 22

  • 1.6k
  • 810

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૨આપણે જોયું કે અમિત અને તારાની લગ્નોત્સુક મિટીંગ ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. આ મીટિંગમાં થનાર સાસુએ ભવિષ્યની વહુને વેવાણ તરીકે સંબોધી ત્યારબાદ પણ તારામાસીએ બે પ્રયાસ કર્યા પણ છેવટે અમિતના વલણથી નારાજ તારામાસી આ સંબંધ પર ચોકડી મારવા મજબૂર થઈ ગયાં. આમ છતાં કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર એને સમજાવીને પાછી ત્યાં લઈ આવી શકશે? કારણકે કેતલાએ મીનામાસીને શનિવારે જ ફરી મિટીંગ માટે તૈયાર રહેવા જણાવી દીધુ હતુ. હવે આગળ...આ તરફ એમના મિત્રવર્ગના વોટ્સએપ ગ્રુપમાં આ મિટીંગ વિશે, એ મિટીંગના અને કેતલા કીમિયાગારના પરિણામ વિશે, ખાસી ઉત્કંઠા છવાઈ ગઈ હતી. પણ સધકીએ ઝડપભેર