ભાગ્ય ના ખેલ - 6

  • 2.8k
  • 1.9k

હવે બીજા દિવસે સવારે મનુભાઈ તથા લક્ષ્મી દાસ ના બનેં દીકરા દુકાને જવા નીકળી જાય છે આજે પણ લક્ષ્મી દાસ ઘરે રોકાણા હોય છે નાસ્તા પાણી પતાવી ને ઘરનું બધું કામ પુરું કરી જસુબેન દીકરા ને લઇ કસરત કરાવવા માટે નીકળતા હોય છે આજે પણ પ્રભાવતી ભામીની ને સાથે મોકલે છે જસુબેન ને ભામીની નીકળતા પ્રભાવતી બા બાપુજી ને કહે છે કે અમારી વહુ તો કાયમ જસુબેન સાથે હોસ્પિટલ જાય છે ત્યારે બાપુજી રાજી થાય છે અને કહે છે કે સારૂ વહુ બેટા તમે આટલુ બધું ધ્યાન રાખો છો પછી પ્રભાવતી કહે છે કે ચલો આપણે ચોકકસી ભાઈ ના ફામૅ