ચિનગારી - 25

  • 2.8k
  • 1.7k

મિસ્ટીએ વિવાનને સમીરના મોબાઇલ થી કોલ કર્યો, વિવાનએ રિસિવ કર્યો ને મિસ્ટીને શું બોલવું તે વિચારી રહી! "હેલ્લો, હેલ્લો? કોઈ બોલશે?", વિવાનએ પહેલા શાંતિથી પછી ગુસ્સામાં કહ્યું ને સામે થી હમમ એમ અવાજ આવ્યો એ હમમ નો અવાજ પણ વિવાન નાં ઓળખે તો શું કહેવું? તેને તરત પાછળ ફરીને સુધીર સામે જોયુ ને પછી આરવ સામે ગુસ્સાથી જોયું, ક્યાં છે તું? થોડા કડક અવાજમાં વિવાનએ કોલ પર પૂછ્યું પણ સામે હજી મિસ્ટી ચૂપ હતી, થોડી વાર સુધી બંને માંથી કોઈ બોલ્યું નહિ.મિલીએ હાથથી બોલવાનો ઈશારો કર્યો એટલે મિસ્ટી આંખ બંધ કરીને બોલી, "હું?...હું...તમે ક્યાં છો? અને ક્યાં જાવ છો? હું