વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 16

(12)
  • 2.8k
  • 1.5k

પ્રકરણ 16  સુકેશ અવાજની દિશામાં દોડી જાય છે. પણ તેને ત્યાં કોઈ દેખાતું નથી. તે આખું વસંતવિલા  ફરી નાખે છે. પણ તેને માત્ર રડવાનો અવાજ જ સંભળાય છે. તે કઈ બાજુથી આવે છે તે નક્કી કરી શકતો નથી. આમ તે પોતાને ભ્રમ છે કે કોઈ સાચે રડી રહ્યું છે તે નક્કી કરી શકતો નથી. આવી બેચેન અવસથ માં તે લગભગ કલાક સુધી દોડાદોડ કરે છે પણ કઈ સમજાતું નથી. લગભગ સવાર થવાની તૈયારી હોય છે. અને તે અવાજ આવતો બંધ થઇ જાય છે.  સુકેશ સવાર થતા જ આખું વિલા ફરી વળે છે. પણ તેને ક્યાંય કઈ અજુગતું દેખાતું નથી. પછી