લવ યુ યાર - ભાગ 16

(25)
  • 7k
  • 2
  • 5.8k

બીજે દિવસે એઝ યુઝવલ સાંવરી વહેલી ઉઠી ગઇ અને ચા બનાવી મિતાંશને ઉઠાડ્યો. મિતાંશ ઉઠ્યો એટલે આજે ફરી તેને ચક્કર આવતા હોય તેવું લાગ્યું અને શ્વાસ લેવામાં જાણે તકલીફ પડતી હોય તેમ થવા લાગ્યું. આજે ફરી મિતાંશની તબિયત બગડતાં તે ગભરાઈ ગયો હતો. આટલી બધી વખત ઇન્ડિયાથી લંડન અને લંડનથી ઇન્ડિયા અપ-ડાઉન કર્યું છે. ક્યારેય પણ આવું કંઇ થયું નથી અને આ વખતે કેમ આવું થઇ રહ્યું છે...!! કદાચ, સ્મોકીંગ કરવાનું બંધ કરી દીધું છે એટલે બધું બેક તો નહિ મારતું હોય ને ! અને એટલે તો આવું નહિ થતું હોય ને ! તેમ વિચારવા લાગ્યો. મિતાંશે સાંવરીના, પોતાના જીવનમાં