સાથ નિભાના સાથિયા - 4

  • 3.2k
  • 1.8k

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૪“હવે તેજલ એના રૂમમાંથી બહાર આવે છે તયારે રીનાબેન કહે છે, મને રસોડામાં કામ છે. તમે બન્ને ખૂણામાં બેસો તમને કાંઈ જોઈએ તો કહેજો.”“હા મમ્મી.”ત્યાં લીલાબેનનું અવાજ આવે છે એટલે રીનાબેન તેજલને કહે છે “હમણાં અંદર જા હું બોલાવું તયારે બહાર આવજે.”“ઠીક છે મમ્મી.”“લીલાબેન રીનાબેનના ઘરે જવાનું વિચારે છે પણ પછી એમને લાગ્યું ફરી કામમાં અડચણ થશે તો ગોપી કાંઈ બોલશે તો એટલે પછી આવતા નથી અને ગોપીને ફોન કરે છે પણ તે ફોન ઉપાડતી નથી કેમકે એને લાગે છે કાકી એનું કામ પૂરું કરવા નહીં દે.”લીલાબેનને લાગ્યું આજે રાતના આવે તયારે એની ધૂળ કાઢી નાખીશ.