પ્રણય પરિણય - ભાગ 57

(28)
  • 4.1k
  • 3
  • 2.8k

પ્રણય પરિણય ભાગ ૫૭સમાઈરા, તને ખબર છે તે કેવડો મોટો પ્રોબ્લેમ ઉભો કરી દીધો છે? તારે મને એકવાર પૂછવું તો હતું. બાળપણથી મારી સાથે છે તું, તને એટલો ભરોસો નહોતો મારા પર?' વિવાન ધૂંધવાઈને બોલ્યો. 'આઈ એમ સોરી..' એ બોલી.વિવાન પણ સમજતો હતો કે હવે એને કંઈ કહેવાનો કોઈ અર્થ નહોતો. કમાનમાંથી છૂટેલું તીર અને મોઢામાંથી નીકળેલા શબ્દને પાછો વાળી શકાય નહીં.'વિવાન બેટા, વી આર ઓલ્સો સોરી.' વૈભવી ફઈ બોલ્યા.'અરે! નહીં, તમે બધાંએ તો નેચરલી જ રિએક્ટ કર્યું છે. તમારી જગ્યા પર કોઈ પણ હોય એનો રિસ્પોન્સ આવો જ હોય. ભૂલ મારી પણ હતી. સોરી તો મારે કહેવું જોઈએ.' વિવાન