ભાગ્ય ના ખેલ - 2

(12)
  • 3.9k
  • 2.8k

મનુભાઈ ના લગ્ન નું કામ કાજ પુણૅથતાં બાપુજી ને મનુભાઈ દુકાન સરૂ કરી દે છે આ બાજુ નાના ભાઈ રતીલાલ નુ દશમું ધોરણ ચાલુ હોય છે સમય જતાં દશમાં ની પરીક્ષા સરૂ થાય છે રતીલાલ ખુબજ મહેનત થી પરીક્ષા આપે છે પરીક્ષા સારી જતાં રતીલાલ ખુબજ આનંદ માં હોય છે કારણ કે રતીલાલ ને મુંબઈ ભણવા જવાનુ સપનું હોય છે પરીક્ષા પુણૅ થતાં રતીલાલ મામા ના ઘરે બાજુ ના ગામમાં વેકેશન ગાળવા માંટે જાય છે મામા ના ઘરે ખુબજ આંનદ થી વેકેશન માં મજા કરી રતીલાલ પોતાના ગામ પધારે છે હજી વેકેશન ના થોડા દિવસ બાકી હોય છે ને ખુબજ