વાડ વગરનું ખેતર અને મૂલ્યો વગરનો માણસ

  • 3.9k
  • 1
  • 1.6k

વાડ વગરનું ખેતર અને મૂલ્યો વગરનો માણસ બન્ને જોખમી છે, દરેક પાકના રક્ષણ માટે કાંટાળી વાડ ખેતર ફરતી હોવી જોઈએ.. નહિતર કોઈ જાનવર જેમ કે રોઝડા.. ભૂંડ.. કાળિયાર... ખેતરના પાકને ખેદાન મેદાન કરી મોટું નુકશાન પહોંચાડી શકે છે, ખેતરની સુરક્ષા વાડ કરે છે તેમ આપણા જીવનમાં પણ એક "વાડ" નું આવરણ જરૂરી છે જે આવરણ આપણા જીવનને સંપૂર્ણ સુરક્ષિત કરે છે, વાડ એ એક લક્ષ્મણ રેખા પણ છે અને સુરક્ષાની દીવાલ પણ છે, ક્રોધ.. ઈર્ષા.. વેરભાવ.. લોભ... દૂષિત મનોવૃત્તિવાળું મન..આ બધા આપણા જીવનના રોઝડા ભૂંડ અને કાળિયાર છે, જે આપણા જીવનને ખેદાન મેદાન કરી નાખે છે, જેને આપણા "સદગુણો" રૂપી