મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 8

  • 1.3k
  • 626

ઘેરાઈ ગયેલી એ રાતમાં પ્રકાશિત થતા નાના નાના તારાઓને એ થોડીવાર માટે કાળજીપૂર્વક ગણતી રહી.દરેક વખત ની જેમ આ વખતે પણ તેના મનમાં બધા તારાઓને ના ગણી શકવાનો વસવસો પૂરેપૂરો દેખાતો હતો.કેમ કરીને આ રીતે તારાઓને ગણી શકાય ? તે મનમાં વિચારતી રહી.અશક્યને કદી પણ શક્ય કરી શકાય કે કેમ ? ચંદ્રની સપાટીની ચારે બાજુ ફરી શકાય કે કેમ ? અગણિત પ્રશ્નો તેના મનમાં દોડવા લાગ્યા.જ્યારે સમય અને સંજોગો બદલાય ત્યારે આ રીતે વિચારવાનો સિલસિલો શરૂ થઇ જાય છે એ વાત એના મગજમાં ફરી રહી. તેણે ઊભા થઈને બહાર નીકળી સામે રહેલા ઝાડની અંદર એક એક કરીને ચાર થી પાંચ