રેશમી ડંખ - 4

(35)
  • 5k
  • 4
  • 3.6k

4 ‘તારે સિમરનને ખતમ કરી નાંખવાની છે.’ એવું સિમરને ગંભીર અવાજે કહ્યું, એટલે રાજવીર ‘આ સિમરન આખરે કહેવા શું માંગતી હતી ? ! !' એવી મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. રાજવીર આ વિશે સિમરન પાસે ખુલાસો માંગે એ પહેલાં જ સિમરન હસી પડી અને એણે બાજુમાં પડેલા પોતાના પર્સમાંથી એક કાગળનું કવર કાઢયું અને એમાંથી ફોટો કાઢીને રાજવીર સામે ધર્યો : ‘તારે આને ખતમ કરવાની છે !'' રાજવીરે સિમરનના હાથમાંથી ફોટો લીધો ને એની પર નજર નાંખી, પછી સિમરન સામે જોતાં બોલ્યો : ‘આ તો તારો ફોટો છે. તું શું...’ ‘ના !’ સિમરને રાજવીર સામે તાકી રહેતાં કહ્યું : “આ ફોટો