ધૂલો તો હરખપદૂડો (DTH) - 18

  • 1.5k
  • 774

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૮આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. એ દરમ્યાન રેખાએ અમિતને મેસેજ કરી પોતાની અમેરીકા જવાની અનિચ્છા દર્શાવી હતી. આમ અમિત માટે હવે લાઇન ક્લિયર હતી છતાં પણ એની સાથે સવાર પડતાં જ વાત કરી ખુલાસો કરવાનું નક્કી થયું હતું. આમ છતાં પણ એ સમયે, એટલે કે મધરાતે, સધકીના મીનામાસી અને અમિતની માતાનો સધકી સંધિવાત પર બીજી વખત ફોન આવ્યો. હવે આગળ...મીનામાસીનો અડધી રાતે ફરી એક વાર અચાનક ફોન આવ્યો એટલે સૌ સાથે સાથે સધકી સંધિવાત પણ ચિંતામાં પડી ગઈ. શું કોઈ ખુશ ખબર હશે કે…!