ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 40

  • 2.3k
  • 1
  • 1.2k

શહેનશાહ અકબર મીરાબાઈ ની મુલાકાતે                                                                                                                      ધર્મ પ્રેમ અને સામાજિક જીવનના ક્યારેય બાધક નથી.        આમેંરની રાજકુમારી જોધાબાઈ મોગલ ખાનદાનમાં, શહેનશાહ અકબર સાથે શાદી કરીને પ્રવેશી એટલે  એ મરિયમ–અઝ ઝમાની બની. બાદશાહની પ્રિય મલિકા બની.            મરિયમ–અઝ ઝમાની પાસે રૂપ અને ગુણ બંનેને અખૂટ ભંડાર હતો.      ” ઈશ્વરની અમૂલ્ય દેનને ઘડીભરમાં મિટાવી દેવી એ એક વાત છે.  અને એ દેન વડે માનવતા પ્રસરાવવી એ બીજી વાત છે.  તારો જન્મ જ હિંદુ મુસ્લીમ સમસ્યાના નિવારણ માટે થયો લાગે છે.  શાયદ અકબરશાહને તું સંસ્કારી અને સાચો સમ્રાટ બનાવી શકીશ. આ પણ એક પ્રકારનું બલિદાન જ છે મારી