ચિનગારી - 22

  • 2.3k
  • 1.4k

વિવાનએ મિસ્ટીને ઘરે મૂકીને ફટાફટ ઘરે જવા નીકળી ગયો, આરવ પણ જલ્દી જલ્દી નીકળી ગયો, તેને નેહાને પણ ઘરે છોડી ને તેને બાય કહીને નીકળી ગયો.બંને સાથે ઘરે પહોંચ્યા ને બંને નાં ચહેરા પર ચિંતા બંને એ ઓફીસવાળા રૂમમાં ગયા ને ચાવી લઈને નીકળી પડ્યા, બહાર નીકળતી વખતે વિવાનના ફોનમાં મિસ્ટીનો કોલ આવ્યો તેને આરવ સામે એક નજર કરીને તેને આગળ જવા કહ્યું."હા બોલ જા... ના...",વિવાનએ છેલ્લા શબ્દો પર ભાર મુકતા કહ્યું ને તેને થયું કે હવે તેનો ભાર તેને જ ભારે નાં પડી જાય તો સારું, "હેલ્લો", વિવાન ફરીથી બોલ્યો સામે મિસ્ટી મૌન હતી."હું ને નેહા બંને બે દિવસ