ચોમાસાની ઋતુમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ?

  • 4.2k
  • 2
  • 1.5k

ચોમાસાની ઋતુમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? હવે ચોમાસુ બરાબર શરૂ થઈ ગયું છે એ જ રીતે શાળાઓમાં ભણવાનું પણ શરૂ થઈ ગયું છે. ચોમાસામાં બીમારીઓનું પ્રમાણ વધી જાય છે. જો તમે ચોમાસામાં ખાવા પીવામાં ધ્યાન ન આપો અથવા આવા ભેજવાળા વાતાવરણમાં કાળજી ન રાખો બિમાર પડાય અને શાળામાં રજા પડે. રજા પડવાથી અભ્યાસ બગડે છે. તો ચાલો, આજે જાણીએ કે ચોમાસામાં બાળકોએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ? સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો: વરસાદની સિઝનમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. દરરોજ સ્નાન (bath) કરો. . સ્નાન કરતા પહેલા શક્ય હોય