*પ્રેમની વાર્તા* ધીમી ધારે વરસાદ પડે છે , અને બંને એકમેકના હાથમાં હાથ નાખી ને બેઠા છે .સ્નેહના ખભે આમન્યા નું માથું છે અને બંને બસ પ્રગાઢ મૌનના આશરે બેઠા છે, વરસાદ સિવાય કશાય નો અવાજ કાને પડતો નથી. આમન્યા કહે છે સ્નેહ હવે આપડા પ્રેમ નું શું..? શું એટલે...સ્નેહ પુછે છે, એટલે એમ કે હવે તો તારી સગાઈ નક્કી કરી નાખી છે.સ્નેહ કાય જવાબ આપે તે પેહલા. કોઈ દરવાજો ખખડાવે છે , સ્નેહ ઊભો થય ને દરવાજો ખોલે છે...."ઓહો ભાઈ ગોઠવાય ગયા છે એમ ને...?" એમ કહેતો નિસર્ગ રૂમમાં પ્રવેશે છે. ચાલો ચાલો પાર્ટી નું શું છે હ