કસક - 37

  • 2.7k
  • 1
  • 1.6k

કસક -૩૭ વાર્તા બે વર્ષ બાદ….તારીકા એ કવનનું એક ઇન્ટરવ્યૂ લઈ રહી હતી. તારીકા હવે એક રેડિયો જોકી છે અને કવન હવે એક બેસ્ટસેલર લેખક છે.જેણે પાંચ નવલકથા લખી છે તથા પાંચેય નવલકથા ને લોકો એ ખૂબ ખૂબ પસંદ કરી છે.જો કે નવલકથા અલગ અલગ પ્લોટ ઉપર છે અથવા એમ કહી શકાય અલગ અલગ ટોપિક પર છે. જેમાં તેની પ્રથમ નવલકથા એક રહસ્ય અને રોમાંચ પર આધારિત હતી. તથા બીજી નવલકથા એક ફિકશન ફેન્ટસી પર હતી.આ ઉપરાંત બીજી ત્રણ નવલકથા ક્રાઈમ થ્રિલર અને ફિકશન, હોરર પર આધારિત હતી.શહેરમાં લગભગ કોઈ સ્કૂલ અને કોલેજ ના છોકરા એવા નહિ હોય જેને આ