કસક - 35

  • 2.3k
  • 1.3k

કસક -૩૫ ધીરે ધીરે બે મહિના વીતી ગયા.કવનના મનમાં હજી તે ઉથલપાથલ ચાલતું રહ્યું.તેને લાગતું કે હું ગાંડો થઈ રહ્યો છું.તે ઘણી વાર બેસી રહેતો.વિચારતો રહેતો આજકાલ કોઈની જોડે વાત પણ ઓછી કરતો.વિશ્વાસને પણ બહુ મળતો નહિ.કોઈવખત વિશ્વાસ તેને પરાણે બહાર લઈ જતો.દરેકના જીવનમાં વિશ્વાસ જેવો મિત્ર હોવો ખૂબ જરૂરી છે જે મનના ઉથલપાથલ ને ઠીક તો ના કરી શકે પણ તેની સામે હિંમત આપવાનું કામ જરૂર કરે.થોડા દિવસ બાદ તારીકા એક દિવસ માટે આવી તેને રેડિયો જોકી માટે ઇન્ટરવ્યુ દેવાનું હતું.તેણે કવનની સાથે આગલા દિવસે વાત કરી હતી કે કાલ હું આવવાની છું તો કાલે આપણે મળીશું.દુર્ભાગ્યએ એવું થયું