ક્રિમિનલ કેસ - ભાગ 6

  • 3.4k
  • 1
  • 2.4k

સમાચાર સાંભળ્યા બાદ રોય તરત જ આકાશની ઓફિસ પર ઘરે આવે છે. તે સૌ પ્રથમ કુરીયર ખોલે છે. કુરીયર એક નાના બોક્સ જેવું હતું. જેના પર કોઈ નામ કે એડ્રેસ લખેલું નહોતું. રોયએ જેવું કુરિયર બોક્સ ખોલ્યુ તેમાં એક જોકર નું માસ્ક હતું. જે જોતાં જ રોય થોડા સમય માટે ભૂતકાળમાં ખોવાઇ જાય છે. થોડા જ સમયમાં સ્વસ્થ થયા બાદ રોય જોકરનું માસ્ક બાજુ પર રાખે છે. ત્યાં જ તેની નજર સાથે આવેલી ચિઠ્ઠી પર પડે છે. રોય ચિઠ્ઠી ઉપાડી વાચવાની શરૂઆત કરે છે. ચિઠ્ઠી વાંચતા જ તેના હોશ ઊડી જાય છે.પરંતુ થોડા જ સમયમાં તે પોતાને સ્વસ્થ કરે છે.