તું અને તારી વાતો..!! - 18

  • 2.3k
  • 1.1k

પ્રકરણ 18 તારી મારી વાતો..!! રશ્મિકા તેના ફોનમાં આવતો call cut કરે છે અને થોડી ઉદાસીનતા સાથે ફરીથી સુવાનો પ્રયત્ન કરે છે. પણ થોડી ક્ષણમાં ફોનની Ring ફરી સંભળાય છે. રશ્મિકા એ જ નામ screen પર વાંચી થોડા ગુસ્સા સાથે ફોન receive કરે છે અને સામે છેડે અવાજ સંભળાય છે..... “Hello, રશ્મિકા.” રશ્મિકા થોડા ગુસ્સા સાથે જવાબ આપે છે… “hmm… બોલો…” “કેમ ..!! બોલો એટલે..??” “બોલો એટલે જે કામ હોય તે બોલો..” “તને ખબર છે તું કોની સાથે વાત કરે છે?? ઊંઘમાં તો નથી ને…??” “હા ખબર છે, હું Mr. Prem સાથે વાત કરું છું..” “હા….તો આમ કેમ વાત કરે