પ્રકરણ 17 યાદ આવે છે તું...!! વિજય રશ્મિકાના ઘરેથી નીકળી જાય છે ....સવા બે કિલોમીટરના રસ્તા પર વિજય રશ્મીકાના વિચારો સાથે નીકળી જાય છે ..એ શાયરીના શબ્દો ગોઠવતા ગોઠવતા વિજય પોતાના ઘર તરફ નીકળી જાય છે ... " તારા સ્પર્શથી તારામાં સમાય જાવ છું, કોણ છું ? ક્યાં છું ? એ પણ ભૂલી જાવ છું . તારી વાતોમાં ખોવાય જાવ છું , તારી સાથેની ક્ષણોમાં મશગુલ બની જાવ છું. જીવંત બનું છું તારા આગમનથી ને તારા જવાથી ની:સ્પર્શ બની જાવ છું....." "દિવસ તો આખો નીકળી જાય છે દોડધામમાં , બેરુખી ભરી રાત લાવે છે તું , મારા રૂંધાતા શ્વાસમાં એકવાર