કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 81

(25)
  • 5.5k
  • 4
  • 4.3k

"કૉલેજ કેમ્પસ"ભાગ -81"તારે બોમ્બે પહોંચી જવાનું છે અને આ બીજાં વીસ પેકેટ પકડ તારી બેગમાં મૂકી દે આ તારે ક્યાં અને કયા કોડવર્ડથી આપવાના છે તેની વાત આપણે ફોનમાં કરીશું. ઓકે? અને હા સાવધાન રહેજે,‌ બોમ્બેમાં પોલીસને બાતમી મળતાં વાર નથી લાગતી અને લે આ તારી ટિકિટ ઓકે તો નીકળ અને ટેક કેર..."અને આકાશનું આ વાક્ય જેવું પૂરું થયું કે તરતજ સમીર અને તેની સાથે રહેલો કોન્સ્ટેબલ ભરેલી બંદૂક સાથે આકાશની ઓફિસમાં પ્રવેશી ગયા અને આકાશ તેમજ તેના બંને સાથીદારોને પકડી પાડયા.આકાશ પાસે પણ લોડેડ ઘન હતી જે તેના ખિસ્સામાંથી તેણે બહાર કાઢી અને સમીરને ડરાવવાની કોશિશ કરી પરંતુ તે