ચિનગારી - 21

  • 2.3k
  • 1.3k

વાતાવરણ એકદમ શાંત, ટાંકણી પડે તો પણ અવાજ આવે એવા શાંત વાતાવરણમાં પોતાના મનમાં હજારો વિચારો ચાલતા વસંતભાઈનાં ફોનમાં કોલ આવ્યો ને નાના ઘરની એ ચાર દીવાલોમાં રીંગ ગુંજવા લાગી!"હેલ્લો અંકલ, કેમ છો?" આટલું સાંભળતાં જ તેમના ચહેરા પર પરસેવો થવા લાગ્યો, તેમના પગ ધ્રુજવા લાગ્યા તેની હાલતની સામે ફોન પર વાત કરી રહેલા વ્યકિત જાણે મજા લઈ રહ્યું હોય તેમ હસવા લાગ્યો, તેની આ હસી સામે વસંતભાઈ માટે ભયાનક હતી! તે કઈ બોલી શકવાની હાલતમાં નહતા, તેમનો અવાજ બહાર આવવા માટે તરસી રહ્યો પણ અવાજ બહાર નાં આવ્યો તેમની ચૂપી જોઈને સામેવાડાને મજા આવી.તારી હાલત જોઈને તો ખરેખર મજા