લવ યુ યાર - ભાગ 15

(29)
  • 7.4k
  • 3
  • 5.8k

"લવ યુ યાર"ભાગ-15સોનલબેન, વિક્રમભાઈ, બંસરી, અલ્પાબેન અને કમલેશભાઇ બધા સાંવરી ને અને મિતાંશને વિદાય કરવા માટે એરપોર્ટ ઉપર આવે છે. અને ફ્લાઇટ ટેક ઓવર થાય છે...લંડન તરફ....હવે આગળ...સાંવરી અને મિતાંશ લંડન પહોંચી ગયા.ત્યાંની ધરતી ઉપર પગ મૂકતાં જ જાણે સાંવરી ને કંઇક અલગ જ ખૂશ્બુ આવી રહી હતી અને ત્યાં ની નિરવ શાંતિ અને ઠંડકનો અનુભવ થવા લાગ્યો. બંને ટેક્ષી કરી પોતાના હાઉસ ઉપર ગયા. હાઉસ જોઈને સાંવરી ખૂબજ ખુશ થઇ ગઇ. ત્યાં મિતાંશનું બીગ હાઉસ છે અને કંપનીની ઓફિસ પણ છે.આટલી લોંગ જર્ની કરીને બંને થાકી એટલા ગયા હતા ને એટલે મિતાંશે સાંવરી ને કહ્યું કે અત્યારે કશુંજ સાફ-સફાઈ