પ્રણય ત્રિકોણ - ભાગ 3

  • 2.4k
  • 1
  • 1.4k

ભાગ ત્રણ - પ્રણય ત્રિકોણદિવ્યમ વાત વાતમાં જ રામના વખાણ કરીને પૂછવા પ્રયત્ન કરે છે કે તે ખરેખર ખુશ છે કે નહીં અંદરથી જાણે ઊંડે ઊંડે તેની ચિંતા સતાવે છે તો આ તરફ જીગીશા દિવ્યમને પૂછે છે કે તમને રામનો નંબર ક્યાંથી મળ્યો? વળી દિવ્યમ રામ સાથે તેની કઈ રીતે મુલાકાત થઈ તે સઘળી વાત કરીને ઘણી હકીકત કહે છે અને સાથે કહે છે કે હું બાર માં બેસીને જસ્ટ ટ્રાય કરતો હતો અને તે જ કોલ રીસીવ કર્યો અને જીગીષા દિવ્યમ ને પોતાનો પર્સનલ નંબર આપે છે અને દિવ્યમ નંબર પોતાના મોબાઈલમાં જિગા નામથી સેવ કરી દે છેજ્યારે જીગીશા