પ્રણય ત્રિકોણ - ભાગ 1

  • 3.9k
  • 2
  • 1.9k

મોલમાં આજ ખૂબ જ ભીડ હતી. આમ તો જ્યારે સેલ કે કંઈ ઓફર કે તહેવાર હોય ત્યારે જ ભીડ હોય છે. પણ આજે ત્યાં એક ફેમસ સિંગર આવવાના છે ,એ સાંભળીને તેમના ફેન્સ એ મોલને ચક્કાજામ કરી દીધો હતો. હવે તો સિક્યોરિટી ગાર્ડના કાબૂમાં પણ ભીડ નહોતી. દિવ્યમ પણ આજે વળી આવી ભીડમાં આવી જાય છે અને તેના જુવાનીના દિવસો ના આ ગાયક કલાકાર ના ગીતો તેને એટલા તો કંઠસ્થ થઇ ગયેલા કે એ ગીતોની અહીં એક નાનકડી મહેફિલ થશે એ સાંભળીને દિવ્યમ એટલો ઉત્સુક થાય છે કે તે પોતાની જાત ને રોકી નથી શકતો. નહિ તો વધારે શોર બકોર