રેટ્રો ની મેટ્રો - 35 - (અંતિમ પ્રકરણ)

  • 3.6k
  • 1.1k

મિત્રો રેટ્રોની મેટ્રો સફર માટે તૈયાર છો ને? આજે આપણી સફર છે એક વર્સટાઇલ બોલીવુડ કલાકાર સાથે.રેટ્રો ભક્તો તમે તો જાણતા જ હશો કે 1966માં પ્રદર્શિત થયેલી આખરી ખત સુપર સ્ટાર રાજેશ ખન્નાની પ્રથમ ફિલ્મ હતી. રાજેશ ખન્નાએ એક મુલાકાતમાં જણાવેલું કે "મારી શરૂઆતની ફિલ્મોમાં મારે માટે સૌથી યાદગાર ફિલ્મ છે "આખરી ખત" , આ ફિલ્મ સંપૂર્ણપણે દિગ્દર્શકની ફિલ્મ ગણાય અને ચેતન આનંદે ખૂબ જ નિપુણતાથી આખી ફિલ્મને ખૂબ જ કલ્પનાશીલ અને સંવેદનશીલ નિર્દેશકની માવજત આપી, ફિલ્મને ખાસ બનાવી દીધી .આખરી ખત નું અભિનયની દ્રષ્ટિએ એક ખૂબ જ પડકારજનક દ્રશ્ય મારા પર ફિલ્માવાયું ,ફિલ્મનું આખરી દ્રશ્ય -જ્યારે હું મારા પુત્ર