લગ્નમાં લવ - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

  • 3.1k
  • 2
  • 1.8k

લગ્નમાં લવ - 4 (અંતિમ ભાગ - કલાઇમેક્સ) કહાની અબ તક: જુહી એ નેહાની બેસ્ટ ફ્રેન્ડ છે અને એના લગ્નમાં આવી છે, લકી નેહાની મામાનો છોકરો છે એ પણ નેહાના લગ્નમાં આવ્યો છે. બંને લગ્નમાં બહુ જ કામ કરે છે, ઈવન કામ કરતા કરતા જ બંને મળે છે.. લગ્ન ના અવાજથી થોડા દૂર જમીને બંને જાય છે તો વાતો પણ કરે છે. બંને ધીમે ધીમે નજીક આવે છે, દિવ્યા લકીની ફ્રેન્ડ છે અને એને ગુસ્સો આવે છે કે કોને લકી ને આમ વાસણ ઘસાવ્યા હતાં, પણ જુહી સાથે વાતો કરવા મળે એટલે જ એ વાસણ ઘસવા બેઠો હતો. બંને છેલ્લે