સમય છે? નો ટાઈમ રિવાઇન્ડ

  • 3.8k
  • 1.7k

સમય છે? નો ટાઇમ રીવાઈન્ડ સાચ્ચે જ, સમય કિંમતી, મુલ્યવાન છે?!....આવું કોઈને પણ પૂછવામાં આવે તો જવાબ ‘હા’ જ મળે, યુ નો. જો હા હોય તો સમયની કિંમત કેટલી? શું તમને સમયની કિંમત ખબર છે? સૃષ્ટિના સર્જનથી લઇ , આદિમાનવથી આધુનિક માનવી બન્યા ત્યાં સુધી સમયનું ચક્ર અવિરત ફરતું રહ્યું છે અને ફરતું રહેશે. તે ક્યારેય થાકતું નથી કે નથી રોકાતું. વળી આગળ ચાલ્યે જ જાય છે એટલે કહેવું પડે કે “ નો ટાઈમ રીવાઈન્ડ!...” આપણે વર્ષોથી એક કહેવત સાંભળતાં આવ્યા છીએ કે, “ સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વહાણ ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ!