માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૯આજે મુખ્ય પરીક્ષાનો પ્રથમ દિવસ હતો. પંકજ અને પંડિત બંનેની તૈયારી તો પુરી જ હતી. પંડિતે હનુમાન ચાલીસા ના પાઠ સવાર માં જ શરૂ કરી દીધા હતા. તેને આ વખતે ભગવાન પ્રત્યે પુરી શ્રદ્ધા હતી. પંકજ ને પણ એક ઉમ્મીદ અને વિશ્વાસ હતો કે આ વખતે તેનું સિલેકસન પાક્કું છે.સવાર માં પંડિતના ફોન ઉપર ફોન ચાલુ થયા હતા. પંડિત ને તેના પિતા એ આ એક વર્ષનું અલ્ટીમેટમ આપેલ હતું. બીજી બાજુ પંકજ ને પણ ઘરે થી પિતાનો ફોન આવ્યો હતો. અને તેના પિતા એ પણ તેના મનોસ્થિતિ માં એક પ્રશ્ન નાખ્યો હતો - "કે