સાથ નિભાના સાથિયા - 1

  • 5.6k
  • 3.3k

ગોપીની મમ્મી નાનપણમાં જ ગુજરી જાય છે એટલે તે એના કાકા કાકી સાથે રહે છે. તેણે નાનપણથી જ ચિત્રકાર બનવાનો શોખ હતો પણ એના કાકા કાકી એની આજ ઈચ્છા નહીં તે એને કાંઈ પણ કરવા નથી દેતા. તે એકદમ ગુમસુમ જ રહે છે.એક દિવસ બાજુવાળા રીનાબેન એને માતાજીની મૂર્તિનું સ્કેચ બનાવીને રંગ પૂરવાનું કહે છે એટલે તે બહુ ખુશ થાય છે.“રીનાબેન ગોપીને પૂછે છે કરીશ ને ?”ગોપીને તો બહુ મન હોય છે પણ તે કાકા કાકીથી ડરે છે એટલે તે કાંઈ નથી બોલતી અને વિચારે છે આવો મોકો ઘડી ઘડી ન મળે. શું કરું રીનાબેન મારા કાકા કાકીને કહે તો