3 Idiots - 3

  • 2.1k
  • 929

પૂર્વિડી મૈત્રી જોર જોર થી ઉધરસ ખાઈ છે!! દર્શી એ સાચે એને એ બોટલ માંથી પાણી પાયું ??! (સંસ્કતૃ ના લેક્ચર માં એક બેન્ચ માંથી બીજી બેન્ચ માં ચિઠ્ઠી પસાર થઈ , ઉપર લખ્યું હતું ..ખોલ્યા વગર છેલ્લી બેન્ચ એ પહોંચાડી આપવા વિનંતી ,લી . નીતિ) પૂર્વી: હા બોટલ આપતાં તો મે એને જોઈ હતી ,મોજ આવી ગઈ લાગે છે કે પાડા એ પાણી પિય લીધું ... (છેલ્લી બેંચ પરથી ચિઠ્ઠી પાસ થઈ.., ખોલવાનો પ્રતિબંધ હતો તો પણ રસ્તા માં અમુક ચાપલા લોકો પણ આવે છે આમન્યા તોડવામાં માનતા હોય પણ પછી છેલ્લે ચિઠ્ઠી મારી સુધી પહોંચી જ જતી .)