લાગણી ને પેલે પાર - (ભાગ -૫)

  • 3k
  • 1
  • 1.3k

2 વર્ષ પેહલા... જતો રહ્યો?? મને મુકીને જતો રહ્યો?! હા અંશુ તને મૂકી ને જતો રહ્યો he don't love you ..come on get up and accept the reality. તું સ્ટ્રોંગ છે તું, આવું નાં કરી શકે અંશુ, એમ કહીને એને ઊભી કરી રહેલી ઈશું અને દેવિકા જાણે ખૂબ જ મુશ્કેલી થી પોતાના આંસુઓ રોકી રહ્યા હતા, કારણ કે એ બન્ને એ આંશિકા અને શિવનાં સપનાં એની સાથે સાથે જ જોયા હતાં. એ બંને નાં માઈન્ડ માં પરફેક્ટ કપલ અને સાચો પ્રેમ એટલે શિવાંશિકા જ. એ લોકો ને ખુબ નવાઈ લાગી, કે શિવ આવું કેમ કરી શકે. ?! અને આંશિકા ને