ૐ નમઃ શિવાયઃ PART-30 અત્યાર સુધી આપડે જોયું કે દિયા અને નકુલ વાત કરીને આવે છે ત્યારે અક્ષત તેમન જોઈને ત્યાં થી નીકળી જાય છે... દિયા પણ અક્ષત ની પાછળ પાછળ જાય છે અને અક્ષત ની કાર માં બેસી જાય છે... ત્યારે તેની પાછળ નકુલ આવે છે અને તે દિયા ને બોલાવે છે... "જા તને બોલાવે છે..." અક્ષત બોલે છે... "તું જતો નઈ મારે વાત કરવી છે..." દિયા બોલી ને કાર ની નીચે ઉતરે છે... "હા બોલ નકુલ..." દિયા નકુલ પાસે જઈ ને બોલે છે... ત્યારે જ અક્ષત ત્યાં થી નીકળી જાય છે બસ દિયા તેને જોયા કરે છે... "કાર