વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 14

(12)
  • 3.6k
  • 2k

પ્રકરણ 14  બાજુના રૂમમા થી આવેલી ચીસ સાંભળી સુકેશ  ત્યાં દોડી જાય છે. પણ રૂમમાં કોઈ હોતું નથી. તે આજુબાજુના રૂમમાં પણ જોઈ આવે છે. પણ ક્યાંય કશું કળાતું નથી. આથી તે  ડ્રોઈંગ રૂમમાં પાછો ફરે છે. તે ડ્રોઈગ રૂમમાં  બેસી ને તેના આસિસ્ટન્ટ ગોઠવેલ ફૂડમાં તેથી થોડો નાસ્તો કરવા બેસે છે. નાસ્તો પતાવી સિગરેટ પેટાવી તેના કશ લેતો બેઠો  હોય છે. ધ્રુમસેર ને તાકતો પાછો પોતાના ભૂતકાળમાં ખોવાઈ જાય છે. આરાધના સાથે તેના ધડીયા લગ્ન  લેવાયા બાદ તે સાતમા આસમાનમાં વિહરતો હતો.પોતે એમ વિચારતો હતો કે હવે થી આ ખેતરો પર મારો જ હક છે. અને પંડિત પરિવાર ની