છેલ્લો પ્રેમ - 1

  • 5.4k
  • 2
  • 2.9k

છેલ્લો પ્રેમ આ શબ્દ સાંભળી ને દરેક ના દિમાગ માં પહેલો પ્રેમ કોણ ?જેવા પ્રશ્ન ઊભા થાય છે....તમે વધુ મુજવણ માં ના આવો માટે કહી દવ કે તમે મારી પહેલી બુક મારો પ્રેમ વાચી હશે તો ખબર પડી જશે કે તે મારો પહેલો પ્રેમ હતો અને ના વાંચી હોય તો એક વાર સમય કાઢી જરૂર વાંચજો.. - મનોજભાઈ સોલંકી {પ્રેમ ની શોધ માં} હવે તમને મારો છેલ્લો પ્રેમ વિશે બતાવું તે પહેલાં તમને કહી દવ કે પ્રેમ એકજ વાર થાય તો આ છેલ્લો પ્યાર ક્યાં થી આવ્યો તો હું બચપણ થી જ પ્રેમ ની શોધ માં હતો પણ મને ક્યાંય