સમયનું ચક્ર

  • 5.3k
  • 2.1k

સમય કાઇક રાત્રિ ના 11 વાગ્યા ને 23 મિનિટ થઈ રહી હતી . આંખો સામે બસ હતું તો અંધકાર ને છુંન મુંન થઈ ને બેઠો તે પવન સમય નું ચક્ર હવે ચાલી શકે તેમ નથી કેમ કે જાણે એવું લાગી રહ્યું છે કે સમય ક્યાંય રોકાઈ ગયો હોય . એવો આભાસ થઈ રહ્યો છે જાણે કાઈ એવું તો થઈ રહ્યું છે જે અજુગતું હશે વિચારવા આ મન તૈયાર નોહ્તું એટલે જોયું કે હવે વાદળો પણ તેની ચાલવા ની ગતીને રોકી રહ્યા છે. અંધકાર પણ સમય સાથે ચાલી રહ્યો છે સાવ આભાસ વગર ના દ્ર્શ્ય ને કેવી રીતે વર્ણવામાં આવે છે