ધૂલો તો હરખપદૂડો (DTH) - 11

  • 2.1k
  • 944

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૧આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક એ શનિવારે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. પણ કેતલા કીમિયાગારના સાસુ અચાનક બીમાર પડતાં એણે પિતલી પલટવાર સાથે ત્યાં જવાનુ નક્કી કર્યુ. મૂકલા મુસળધારનું બગડી ગયેલુ સ્કૂટર એના સમેત મધરસ્તે ગગડી પડ્યુ એટલે વિનીયો વિસ્તારી એના ફ્રેક્ચરના ઈલાજ માટે એને એની જાણીતી હાડ હોસ્પિટલ લઈ ગયો અને ધૂલા હરખપદૂડાની કાર રસ્તામાં ખોટકાઈને અટકી પડી એટલે એ મેકેનિકને શોધવા નીકળી પડ્યો. આમ એ પાર્ટી સાથે સાથે સધકી સંધિવાતની મહેનત પણ નકામી થઈ ગઈ હતી. હવે આગળ...સધકી સંધિવાતનો સનેપાત ભાવલા ભૂસ્કા પર આફત બની તૂટી પડ્યો. શરૂઆતમાં