સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-103

(56)
  • 3.8k
  • 3
  • 2.4k

સાવી સોહમને ચેતવી રહી હતી કે “આપણે અહીં સાગર કિનારે સ્ક્રીટ નં. 69 નાં છેડે પત્થરની ગુફા નજીક આવી ગયાં છીએ હું તને વાસંતીની જીવન કથની એની જીવની અને એનું મૃત્યુ કેવી રીતે થયું એ જણાવવા માંગુ છું પણ મને લાગે છે વાસંતીનો જીવ અહીં આપણી આસપાસજ ભટકે છે.. એને જરૂર કંઇક આપણને કહેવું છે.... એનું શરીર મેં ધારણ કરી પુર્ન જીવીત કરેલુ છે ભલે એનામાં લાગણી-ભાવ નથી પણ એ એનાં ભટકતાં જીવની સદગતિ કરવાં એનું શરીર.....” સાવી આવું કહી રહી છે ને ત્યાં વાસંતીનું પ્રેત વાવાઝોડું બનીને એમની સામે આવે છે.. સોહમ ગભરાઇને દોડ