કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 80

(27)
  • 6.4k
  • 3
  • 4.7k

પરીના ચહેરા ઉપર સ્મિત આવી ગયું અને તે બોલી કે, "ઓલ ધ બેસ્ટ, આ વખતે આખી ગેંગને પકડીને જ પાછો આવજે.""સ્યોર..સ્યોર.. ઓકે ચલ મૂકું..અને થેન્ક યુ માય ડિયર..." અને ફરીથી સમીરે બોલવાની ભૂલ કરી જે કદાચ બંનેને મંજૂર હતી.અને ફેસ ઉપર સ્માઈલ સાથે બંનેએ ફોન મૂક્યો.ભૂમી પરીને કહી રહી હતી કે, "કોની સાથે વાતો કરવામાં આટલી બધી મશગુલ થઈ જાય છે? પેલો તારો પોલીસવાળો ફ્રેન્ડ હતો ને? બસ ચાલુ જ પડી જાય છે..""હા યાર, એ તો એક બીગ મિશન ઉપર જઈ રહ્યો છે એટલે તેને જરા ઓલ ધ બેસ્ટ કહી રહી હતી..""અને અહીંયા તારું ઓલ ધ વેસ્ટ થઈ જશે.. તેનું