ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 5

  • 3k
  • 2k

પરિસ્થિતિ ગંભીર વણાંક લઈ ચૂકી હતી.મેં મારી આસપાસ જોયું.ગર્લ્સ હોસ્ટેલની છોકરીઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી હતી.જોરાવરસિંહ પણ ફૂલ ફોર્મમાં હતો."તો તને માહિતી જોઈએ છે એમને?પણ એક કામ કરીયે.પોલીસને તારી માહિતી આપીએ તો?"મારું મગજ તેજ ગતિથી ભાગી રહ્યું હતું.અત્યારે જે સ્થિતિમાં હું ફસાયો હતો તેનાથી બચવાનો એક જ ઉપાય હતો.હું જોરાવરસિંહની આંખોમાં આંખો નાખીને ઉભો રહ્યો."તો તું મારી ખબર પોલીસમાં આપવા માંગે છે! પણ તને શું ખબર છે કે હું કોણ છું?મારા પિતાને ઓળખે છે?"જોરાવરસિંહે દાંત કચકચાવીને કહ્યું,"શું તું મને ધમકાવી રહ્યો છે? તું ગમે તેટલો મોટો માણસ હોય,મને ફરક નથી પડતો."જોરાવરને કોઈપણ જવાબ આપવાની તસ્દી લીધા વગર મેં મને