અનુભૂતિ - 4

  • 2.6k
  • 1.2k

કંઈ કેટલાંય વર્ષોથી ડાયરીમાં છુપાવેલું એક ગુલાબ આજ ફરી છાનું છાનું મારી ભીતર મહેક્યું !   ~ ખ્યાતિ શાહ   યાદગીરી રૂપે સાચવી રાખેલ ગુલાબ કે કોઈ પણ પ્રકારની વસ્તુ જ્યારે નજર સામે આવે છે ત્યારે દિલ ના કોઈ ખૂણા ફરી એ યાદો તાજી થઈ જાય છે અને ફરી એ ક્ષણ જીવી લઈએ છીએ. અને હૈયું ખુશી થી ઝુમી ઊઠે છે. પ્યારી અને ગમતી વ્યક્તિ આપેલ ભેટ એ ક્યાંક છુપાયેલી રાખવી જોઈએ અને જિંદગી ના આખરી પડાવ માં આ યાદગીરી જીવન જીવવા માટે આધાર બની જાય છે. કવિ એ ડાયરી માં છુપાયેલા ગુલાબ વિશે વાત કરી છે એ ડાયરી જ્યારે