ધૂલો તો હરખપદૂડો (DTH) - 9

  • 2.4k
  • 1.5k

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૯આપણે જોયું કે ધૂલાએ મજાકમાં વાવેલ શંકાના બીજ સોનકીને ચિંતામાં નાખી દે છે. એ વિનીયા વિસ્તારી પર જાસૂસી કરવા એના મોબાઈલ કોલ પોતાના ફોન પર ફોરવર્ડ કરી એને આખો દિવસ કઈ છોકરીઓ ફોન કરે છે એ જાણીને ધૂલાની મદદ માંગે છે. એ લીસ્ટની અગિયાર છોકરીઓમાં દસ તો માર્કેટિંગ વાળી છે પણ એક અગિયારમી છોકરી સામે આવવાનું ટાળે છે. હવે આગળ...એણે વિનીયાને ફોન લગાડ્યો. પણ એ કોલ સોનકીના ફોન પર ફોરવર્ડ થઈ ગયો. એણે સાંજ સુધી, વિનીયો ઘરે પહોંચી જાય અને કોલ ફોરવર્ડ કેન્સલ થઈ જાય ત્યાર સુધી, રાહ જોવાનુ નક્કી કર્યુ.એ રાત્રે એણે વિનીયાને