લવ યુ યાર - ભાગ 14

(29)
  • 7.9k
  • 2
  • 6.3k

"લવ યુ યાર"ભાગ-14 મિતાંશ ઓફિસમાં આવ્યો એટલે સાંવરી તરત તેને મળવા માટે ગઇ. સાંવરીને ખુશ જોઇને મિતાંશે તરત જ પૂછ્યું, " કેમ, આજે આટલી બધી ખુશ દેખાય છે. માય ડિઅર ? " સાંવરી: મારી પાસે ન્યૂઝ જ એવા જોરદાર છે ને..!! તું સાંભળીશ તો તું પણ ખુશ થઇ જઇશ. મિતાંશ: એવા શું ન્યૂઝ છે ? સાંવરી: પહેલાં મને થેંન્કયૂ કે. મિતાંશ: પણ, શેને માટે ? સાંવરી: હું તને જે ન્યૂઝ આપવાની છું ને તેને માટે. કારણ કે તે સ્વપ્નમાં પણ નહિ વિચાર્યું હોય એવા આ ન્યૂઝ છે. મિતાંશ: ઓકે,ચલ થેંન્કયૂ હવે તો ન્યૂઝ કે યાર. સાંવરી: આ વર્ષનો બિઝનેસ એવોર્ડ