માંન્યાની મઝિલ ચેપ્ટર - 20

  • 2.7k
  • 1
  • 1.6k

તેને નવાઈ લાગી રહી હતી કે પિયોનીને અચાનક શું થઈ ગયું? તે કેમ આવી રીતે નાચી રહી છે? કૂદી રહી છે? હજી તો તે કંઈ વિચારવા જાય તે પહેલા પિયોની પોતાની ધૂનમાં નાચતી-નાચતી બેડ પરથી નીચે ઉતરી અને માન્યા સાથે અથડાઈ. ત્યારે તો તેને ભાન આવ્યું કે માન્યા તેના રૂમમાં ઊભી છે. પિયોની છોભીલી પડી ગઈ શું કરવું શું કહેવું તે તેને સમજમાં ના આવ્યું. માન્યાએ પણ પિયોનીનું આ અજીબ વર્તન નોંધ્યું. ‘શું વાત છે આજે મારી બેસ્ટી ફુલ ઓન મૂડમાં લાગે છે.' માન્યા બોલી, 'ના...ના...એવું કંઈ નથી. આ તો બસ મારા ડાન્સિંગ મુલ્ઝની પ્રેક્ટિસ કરતી હતી.' ‘હેં? ખરેખર? જોઈને