માંન્યાની મઝિલ ચેપ્ટર - 19

  • 2.5k
  • 1
  • 1.6k

બીજા દિવસે સાંજે પિયોની અને અશુમન એક કેફેમાં સાથે બેસિને કોફી પિતા હતા બને એક્સાથે એવી રીતે બેઠા હતા કે તેમને જોઇને લાગતું નહોતું કે હજી એક દિવસ પહેલા જ બને ઓફીશયલી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બન્યા હોય અશુમનમાટે તો આ કંઈ નવાઈની વાત નહોતી. તેના લિસ્ટમાં માન્યા ઉર્ફે પિયોનીએ 13મી ગર્લફ્રેન્ડ રૂપે નામ નોંધાવી લીધું હતું. એટલે તેના માટે તો આ લવીડવી મુલાકાત બહુ કોમન હતી પણ પિયોની અત્યારે પોતાની જાતને ક્વીન ઓફ ધ વર્લ્ડ ફીલ કરી રહી હતી. આખરે તેને પોતાનો કિંગ અંશુમન જો મળી ગયો હતો. થોડું ગભરાતી, થોડું શરમાતી, થોડું હિચકિચાતી તે અંશુમનની અડોઅડ બેઠી હતી. થોડા-થોડા સમયે