માંન્યાની મઝિલ ચેપ્ટર - 18

  • 2.7k
  • 1.7k

જવાય તેવી આંખો, સોહામણો ચહેરો, ફુલ બીયર્ડ લુક સાથે કોઈને પણ મોહી લે તેવી સ્માઈલ, બસ અંશુમનના પ્રેમમાં પડવા માટે આટલું જ પૂરતું હતું અને પિયોની પણ અંશુમનને રૂબરૂ જોયા બાદ તેની સુધબુધ ખોઈ બેઠી હતી, તે પોતે પણ અંશુમનને લાઈક તો કરતી જ હતી, પણ આ લાઈકને લવનું નામ આપવું કે નહીં તેના કન્ફ્યુઝનમાં પિયોની પથારીમાં પડીને આમથી તેમ પડખાં ફેરવતી હતી.12 વાગવા આવ્યા હતા અને હજી તેની પાસે વિચારવા માટે બીજા 12 કલાક હતા.બીજી બાજુ અંશુમન પણ પોતાના પ્લાન વિશે વિચારી રહ્યો હતો, તેને હવે એવું લાગી રહ્યું હતું ક્યાંક તેણે થોડી ઉતાવળ તો નથી કરી દીધી ને?