ઋણાનુબંધ - 19

(14)
  • 3.6k
  • 1
  • 2.4k

અજયનું મન નિરાશ થઈ ગયું હતું. દાદાને ઠીક નહોતું એ એક કારણ તો હતું જ પણ આજ પ્રીતિ નહીં આવી શકે એ દુઃખ પણ થયું હતું. સામાન્ય લાગતી પરિસ્થિતિએ અજયને વ્યાકુળ કરી દીધો હતો. પણ હવે આ સમયને પસાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. અજયની જેમ પ્રીતિને પણ આ સમયને પસાર કરવો ખુબ અઘરું લાગતું હતું. હરખ અને દર્દની બેવડી લાગણી પ્રીતિ અનુભવી રહી હતી. જોને સમયે ઝકડી રાખી લાગણી, મનમાં વલોપાત મચાવે લાગણી, એક એક ક્ષણ દિલને વ્યાકુળ કરે છે, દોસ્ત! પ્રેમના ઉંબરે રાખી તડપાવે લાગણી! અજય અને પ્રીતિ બંને એકબીજાને ફરી પાછા ક્યારે મળી શકશે એ