ઋણાનુબંધ - 18

(19)
  • 3.2k
  • 1
  • 2k

પરેશભાઈનો ગમગીન ચહેરો જોઈને કુંદનબેન તરત જ બોલ્યા, 'શું થયું? કોનો ફોન હતો?' 'ભાઈનો ફોન હતો. બાપુજીની તબિયત અચાનક ખુબ બગડી છે, તો એમને અહીં લઈને આવે છે. હું હોસ્પિટલે એમના માટે બધી વ્યવસ્થા કરવા જાવ છું.' બધું જ એકદમ ફટાફટ પરેશભાઈ બોલતા ગયા અને રૂપિયા તિજોરી માંથી કાઢી બહાર નીકળી ગયા. સાથોસાથ ભલામણ પણ કરી કે, તું અહીં બંને દીકરીઓ છે એની પાસે રહેજે એવું લાગશે તો તને બોલાવીશ. કુંદનબેન કહી બોલે એ પહેલા જ પરેશભાઈ ઘરની બહાર નીકળી ગયા હતા. પરેશભાઈને ક્યારેય આટલા વ્યાકુળ એમણે નહોતા જોયા. ખરેખર કેટલી વેદના થાય જયારે આપણું કોઈ અંગત બીમાર હોય! આવી