માંન્યાની મઝિલ ચેપ્ટર - 17

  • 2.7k
  • 1
  • 1.7k

ઉપરના રૂમમાં છી શ્રી જામ દઈને તે દમ આવ્યું બંધ કરી દીધુ. નાનીમાં પણ બારણું બંધ થવાનો મોટો અવાજ સાંભળીને રસોડામાંથી કામ કરતા-કરતા બહાર આવી ગયા. બહાર પિયોનીનું એક્ટિવા પડેલું જોઈને તેમને આઈડિયા આવી ગયો કે પિયોની આવી ગઈ છે પણ સાથે તેમને એ વાતનું કૂતુહલ થયું કે પિયોનીએ આટલું જોરથી બારણું કેમ બંધ કર્યું? ટેન્શનમાં આવીને તેઓ પિયુ બેબી...પિયુ બેબીની બૂમો પાડવા લાગ્યા પણ અંદર રૂમમાં ભરાયેલી પિયોનીના તો કાન જ જાણે સુન્ન થઈ ગયા હતા.જ્યારથી તેણે અંશુમનના મોઢે પ્રેમના ત્રણ શબ્દો સાંભળ્યા હતા તે પછી તેને બીજું બધું સંભળાવવાનું બંધ થઈ ગયું હતું. ઘરે આવતા સુધીમાં તો તેનો